પૃષ્ઠો

સ્‍લાઇ શો

શુક્રવાર, 28 ઑક્ટોબર, 2011

રોકેટ

દિવાળીના દિવસો 
બાળકો 
ફોડે છે ફટાકડા 
ટીનુડી
બેસી છે 
ફળીયામાં 
એક 
રોકેટ ઉડ્યું આકાશમાં 
ટીનુડીને 
મનમાં થયું 
"કાગળ લખી 
ને ભરવું 
આ રોકેટમાં 
ને ઉડાડું 
આકાશમાં 
અને 
તે 
કાગળ વાંચી 
આવી જશે  પાછા 
પપ્પા મારા !!!!